તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | લાલાભાઇગુરુ મહેશ્વરી માતાજીના આયોજન હેઠળ 13 અને 14

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | લાલાભાઇગુરુ મહેશ્વરી માતાજીના આયોજન હેઠળ 13 અને 14

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | લાલાભાઇગુરુ મહેશ્વરી માતાજીના આયોજન હેઠળ 13 અને 14 સપ્ટેમ્બરના એરપોર્ટ રોડ, ગીત ગુર્જરી સોસાયટી 8-બી, મહેશ્વરી માતાજી વૃધ્ધાશ્રમમાં 108 શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવ અને પંચકુંડી યજ્ઞ યોજાશે. લોટા ઉત્સવ 13 સપ્ટેમ્બરના સવારે 8 કલાકે અને પંચકુંડ યજ્ઞ 14 સપ્ટેમ્બરના સવારે 8 કલાકે મહાપ્રસાદ બપોરે 12 કલાકે યોજાશે. મંગળવારે સાંજે 7 કલાકે સંતવાણીનો કાર્યક્રમ શાંતિલાલ રાણિંગા રજૂ કરશે.

ધાર્મિક | 108 રાંદલ માતાજીના લોટા ઉત્સવ, પંચકૂંડી યજ્ઞ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો