• Gujarati News
  • National
  • આરોગ્ય | બોલબાલા સંકુલમાં મન્ત્રૌષધિ ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ

આરોગ્ય | બોલબાલા સંકુલમાં મન્ત્રૌષધિ ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ દ્વારા 14 જુલાઇ અને 10 ઓગસ્ટ તથા 7 સપ્ટેમ્બરના નિ:શુલ્ક મન્ત્રૌષધિ સુવર્ણપ્રાશન કેમ્પ બોલબાલા સંકુલ, 3-મિલપરા મેઇન રોડ, કેનાલ રોડ નજીક રાજકોટમાં યોજાશે. કેમ્પ 14 જુલાઇના સવારે 9 થી રાતના 8.30 સુધીનો રહેશે. 1થી 10 વર્ષના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા વિનામૂલ્યે પીવડાવાશે. કેમ્પનો લાભ લેવા માટેે જયેશ ઉપાધ્યાયે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...