• Gujarati News
  • National
  • સન્માન | વિવેકાનંદ યૂથ ક્લબ વિરાણી શાળાને અર્પણ કરશે એવોર્ડ

સન્માન | વિવેકાનંદ યૂથ ક્લબ વિરાણી શાળાને અર્પણ કરશે એવોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શિક્ષણનું શ્રેષ્ઠ સ્તર, લોકભાગીદારી, સુવિધા, બાળકોને શિક્ષણ સાથે મનગમતી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા જેવી બાબતોને ધ્યાનમાં રાખી વિવેકાનંદ યૂથ ક્લબ દ્વારા શહેરની શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલને શ્રેષ્ઠ શાળા એવોર્ડ અર્પણ કરાશે. 14 જુલાઇના સવારે 9.30 કલાકે ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલના પ્રાર્થના હોલમાં યોજાનાર સમારોહમાં એવોર્ડ એનાયત કરાશે. વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...