• Gujarati News
  • National
  • જૈન સોશિયલ મહિલા ક્રિએટિવ ગ્રૂપ દ્વારા વાનગી સ્પર્ધા સંપન્ન

જૈન સોશિયલ મહિલા ક્રિએટિવ ગ્રૂપ દ્વારા વાનગી સ્પર્ધા સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનસોશિયલ મહિલા ક્રિએટિવ ગ્રૂપના સભ્ય બહેનો માટે 22 જૂને સાંજે 4 કલાકે ભુવનવાડી ખાતે વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું છે. વાનગી સ્પર્ધામાં જૈન સોશિયલ મહિલા ક્રિએટિવ ગ્રૂપ આયોજિત વાનગી સ્પર્ધામાં સભ્ય બહેનો માટે સિઝનને અનુરૂપ કાચી કેરી અને પાકી કેરીમાંથી વિવિધ વાનગી બનાવવાની રહેશે. સ્પર્ધાની સાથે વિવિધ ગેમ્સ, લક્કી ડ્રો અને હાઉજી પણ યોજાશે. સભ્ય બહેનોએ પોતાના આઇકાર્ડ સાથે રાખવા.

અન્ય સમાચારો પણ છે...