તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | શેરવીથસ્માઇલીઝ ગ્રૂપ દ્વારા દતક લેવાયેલી આંગણવાડીમાં ચિત્ર દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | શેરવીથસ્માઇલીઝ ગ્રૂપ દ્વારા દતક લેવાયેલી આંગણવાડીમાં ચિત્ર દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શેરવીથસ્માઇલીઝ ગ્રૂપ દ્વારા દતક લેવાયેલી આંગણવાડીમાં ચિત્ર દ્વારા બાળકોને શાળાએ જવું ગમે તેવુ વાતાવરણ ઊભુ કરાયું હતું. અભ્યાસ પ્રત્યે બાળકોમાં રસ રૂચિ કેળવાય તેનું ધ્યાન રખાયું હતું. જાગૃતીબેન ઘાડિયા, પ્રિન્સિપાલ નમ્રતાબેન પંડ્યા, ગ્રૂપના કપીલભાઇ પંડ્યા હાજર રહ્યા હતા.

બાળકોને શાળાએ જવું ગમે તેવું વાતાવરણ ઊભું કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો