તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટના આજીનદી કાંઠે સ્મશાનની બાજુના પુલનો ખૂણો ધસી પડયા બાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના આજીનદી કાંઠે સ્મશાનની બાજુના પુલનો ખૂણો ધસી પડયા બાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના આજીનદી કાંઠે સ્મશાનની બાજુના પુલનો ખૂણો ધસી પડયા બાદ તેના રિપેરિંગનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. મહાપાલિકાએ બે-ચાર લાકડાંના ખીલા ખોડી માત્ર આડસ રાખી રાહદારીઓને ભગવાન ભરોસે છોડી દીધા છે. સામાકાંઠા વિસ્તારની સ્મશાનયાત્રા પુલ પર થઇને ચાલે ત્યારે ગોળાઇમાં શબવાહિની માંડ માંડ વળાંક લઇ શકે છે. વહેલી તકે રિપેરિંગ કામ થાય તેવી માગણી ઊઠી છે.

રાહદારીઓ ભગવાન ભરોસે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો