તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સગીરા પર ગેંગરેપ કરનારા 3 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરા પર ગેંગરેપ કરનારા 3 ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાસામાકાંઠે રહેતી સગીરાનકારમાં અપહરણ કરી અઢી મહિના સુધી વારંવાર ગેંગરેપ કરનાર ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ઉતમ પટેલને પોલીસે સકંજામાં લઇ તપાસ આદરી છે.

સામાકાંઠે રહેતી 14 વર્ષની પુત્રી અઢી મહિના પહેલા ટ્યૂશન કલાસિસમાં જતી હતી ત્યારે ઉતમ પટેલ, કરણ ચાવડા, અમીર સિકંદર જુણેજા, અર્જુન વિજય ગોહેલ સહિતના શખ્સોએ સગીરાન કારમાં અપહરણ કરી લઇ જઇ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરાના પિતાએ મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઇ વી.એ.ચંદેરા અને રાઇટર મુકેશભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી સગીરા પર ગેંગરેપ કરનાર પેડક રોડ અપર આવેલા આર્યનગરમાં રહેતો ભરત ચાવડા, માલિયાસણ ગામે રહેતો અમીર સિકંદર જુણેજા અને શક્તિ સોસાયટીમાં રહેતો અર્જુન વિજય ગોહેલ સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી ફોર્ચ્યુનર કાર અને બાઇક કબજે કરી મુખ્ય સૂત્રધાર ઉતમ પટેલને પોલીસે સકંજામાં લઇ તેનો મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.બીજી બાજુ ગેંગરેપ આચરનારા તત્વો સામે નફરતની આંધી ઊઠી છે.

મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો