તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉચ્ચશિક્ષણ કમિ.કચેરીના જોઇન્ટ ડાયરેક્ટરની બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્ચશિક્ષણ કમિ.કચેરીના જોઇન્ટ ડાયરેક્ટરની બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડી.એમ. સોલંકીની રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બદલીના હુકમો કરાયા છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી કે.એમ. અધ્યુવ દ્વારા સોલંકીને ડિસ્પોઝલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલીનો હુકમ કરાયા છે. જોઇન્ટ ડાયરેક્ટર સોલંકી ત્રણ વર્ષથી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળમાં ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી, ફાજલ અધ્યાપકોના સમાવેશની કામગીરી તથા શિક્ષણ ક્ષેત્રે નીતિ વિષયક નિર્ણયોમાં ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો