તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | એલ.જી.ધોળકિયાપ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | એલ.જી.ધોળકિયાપ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | એલ.જી.ધોળકિયાપ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ માટે જિનાલયની મુલાકાતનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ કૃષ્ણનગર સ્થિત, શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયે ભગવાનના દર્શન કર્યા હતા. જૈન ધર્મના 23માં તીર્થકર પાર્શ્વનાથ ભગવાન અને પયુર્ષણ મહા પર્વ વિશે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીએ સરળ ભાષામાં અહિંસા અને સમ્યકભાવનું મહત્ત્વ સમજાવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

શંખેશ્વરના દર્શન કરતા શાળા વિદ્યાર્થીઓ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો