તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા 2016 17નું વર્ષ ગોલ્ડન જ્યુબિલી યર તરીકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા 2016-17નું વર્ષ ગોલ્ડન જ્યુબિલી યર તરીકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા 2016-17નું વર્ષ ગોલ્ડન જ્યુબિલી યર તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.આ ઉજવણીના ભાગરૂપે ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થી હાર્દિક ગોહિલ, પંકજ સોલંકી, કિરીટ વઢેલ, કાંઘલભાઇ જાડેજા, ચાંચિયા વિજય, મકવાણા વિમલ વગેરેની ટીમ મારફત રક્તદાન કેમ્પ 14મી સપ્ટેમ્બરના સવારે 11 કલાકે અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ માટે યોજાશે. કેમ્પને સફળ બનાવવા પ્રો. હિરેન જોષી, મિહિરભાઇ જોષી, નિકેશભાઇ શાહ જહેમત ઉઠાવશે.

ભૌિતક શાસ્ત્રી ભવન દ્વારા રક્તદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો