તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ટી.વી.ડી.ડી.ગિરનાર ચેનલ પર મનોરંજન પૂરું પાડતો કાર્યક્રમ ગમ્મત

રાજકોટ | ટી.વી.ડી.ડી.ગિરનાર ચેનલ પર મનોરંજન પૂરું પાડતો કાર્યક્રમ ગમ્મત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ટી.વી.ડી.ડી.ગિરનાર ચેનલ પર મનોરંજન પૂરું પાડતો કાર્યક્રમ ગમ્મત ગુલાલ પ્રસારિત થાય છે. રાજકોટના હાસ્ય કલાકાર જીતેન્દ્ર વ્યાસ 15 જુલાઇના સવારે 8 અને રાતે 8 કલાકે ગમ્મત ગુલાલમાં રમૂજી વાતોથી પ્રેક્ષકો, દર્શકોને હસાવશે. અન્ય ટીવી ચેનલો પર પણ જીતેન્દ્ર વ્યાસે હાસ્યના કાર્યક્રમો આપ્યા છે.

ગમ્મત ગુલાલમાં શનિવારે રાજકોટના કલાકાર

અન્ય સમાચારો પણ છે...