તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | લક્ષ્મીનગરસ્થિત મા આનંદમયી વિદ્યાલય દ્વારા 9 જુલાઇના ગુરુપૂર્ણિમાની

રાજકોટ | લક્ષ્મીનગરસ્થિત મા આનંદમયી વિદ્યાલય દ્વારા 9 જુલાઇના ગુરુપૂર્ણિમાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લક્ષ્મીનગરસ્થિત મા આનંદમયી વિદ્યાલય દ્વારા 9 જુલાઇના ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થિનીઓએ જીવનમાં ગુરુનું સ્થાન અને મહત્ત્વ વિષય પર પોતાના વિચાર વ્યક્ત કરતા વકતવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કીર્તિદાબેન ત્રિવેદી અને સમગ્ર સ્ટાફના સહકારથી કરવામાં આવ્યું હતું. ગિરીશભાઇ અકબરી, અલ્પેશભાઇ દોંગા, કીર્તિભાઇ ટુંડિયા, વિઠ્ઠલભાઇ ધામેલિયા વગેરે વિદ્યાર્થિનીઓને ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

જીવનમાં ગુરુના સ્થાન વિશે વિદ્યાર્થિનીઓએ વિચારો રજૂ કર્યા

અન્ય સમાચારો પણ છે...