• Gujarati News
  • National
  • રાજકોટ મનપા સ્માર્ટ સિટી અંતર્ગત શનિવારે હેકેથોન અંગે પ્રતિસ્પર્ધા યોજાશે

રાજકોટ મનપા સ્માર્ટ સિટી અંતર્ગત શનિવારે હેકેથોન અંગે પ્રતિસ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પીએમનરેન્દ્ર મોદીના લક્ષ્ય ડિજિટલ ઇન્ડિયા તથા ગવર્નન્સ અને મિનિમમ ગર્વમેન્ટના ભાગરૂપે તા. 29મી જૂનના રોજ પીએમના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી - રાજકોટ અંતર્ગત હેકેથોન સ્પર્ધાનું લોન્ચિંગ કરાયું હતું. અંગેની પ્રતિ સ્પર્ધા શનિવારે સવારે 9.30 કલાકે મારવાડી યુનિવર્સિટી રાજકોટ - મોરબી રોડ ખાતે યોજાશે. જેનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદઘાટન કરાશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો. જયમન ઉપાધ્યાય તેમજ આગેવાનો અને કાર્યકરો ખાસ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...