• Gujarati News
  • National
  • રાજકોટ |સ્વ.કાન્તીભાઈશામજીભાઈહરસોડાઉં.( 49 ) તે મગનભાઈ શામજીભાઈ હરસોડા (સંતોષ સ્વીટ

રાજકોટ |સ્વ.કાન્તીભાઈશામજીભાઈહરસોડાઉં.( 49 ) તે મગનભાઈ શામજીભાઈ હરસોડા (સંતોષ સ્વીટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સ્વ.કાન્તીભાઈશામજીભાઈહરસોડાઉં.( 49 ) તે મગનભાઈ શામજીભાઈ હરસોડા (સંતોષ સ્વીટ - ગોંડલ) અને મનસુખભાઇ શામજીભાઈ હરસોડા (ભુવનેશ્વરી એન્જીનીયરીંગ - રાજકોટ) ના નાનાભાઈનું 12ના અવસાન પામેલ છે તો તેનું બેસણું તા.14 સોમવાર (બપોરે 4 થી 6) કોઠારીયા મેઈન રોડ પાછળ - 80 ફૂટ રોડ - જ્ઞાન દીપ સ્કૂલ ની સામે - મારૂતિ હોલ ખાતે રાખેલ છે.

લુહારમનસુખભાઇરાધવજીભાઇઆસોડિયાના પત્ની તથા અલ્પેશભાઇ, કિશનભાઇના માતા, સુમિત્રાબેન મનસુખભાઇ આસોડિયાનું અવસાન થયું છે. બેસણું તા.14ને સોમવારના રોજ સાંજે 4 થી 6, નિવાસસ્થાન, ગોકુલનગર આવાસ યોજના, બ્લોક નં. ડી, 106, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

મૂળગામરંગપુર(લીંબડી) હાલ રાજકોટ નિવાસી મોહીનીબા જયેન્દ્રસિંહ ઝાલા તે સ્વ.જયેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલાના પત્ની તથા હરશ્યામસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના માતાનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 6, રાધે હોલ, વિમલનગર, શિવધામ પાસે, પુષ્કરધામ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

અ.સૌ.સવિતાબેનજમનાદાસઆડેસરા (ઉ.વ.87) તે જમનાદાસ મોહનલાલ આડેસરાના પત્નીનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 6, નાગર બોર્ડિંગ, ટાગોર માર્ગ, રાજકોટમાં રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

મુદુલાબા(ઉ.વ.64)તેઅનોપસિંહ વાઘેલાના પત્ની, અનિરુધ્ધસિંહ, પ્રવીણસિંહના ભાભી તથા રીટાબા, મયૂરીબા, શિતલબાના માતા, મૈઘદીપસિંહ, રૂષીરાજસિંહ,રાજદીપસિંહ, નેહુલબાના ભાભુનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 6, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, કોમ્યુનિટી હોલ, ભોમેશ્વર મહાદેવના મંદિર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

નવમાલિકાબહેન(ઉ.વ.85)તેસ્વ.મનોહરલાલભાઇ (ગટુભાઇ), સૌભાગ્યચંદભાઇ દોશીના પત્ની,સ્વ.મગનભાઇ હાકેમચંદ ભાઇ મહેતાના પુત્રી, હંસાબેન, મયૂરભાઇના માતાનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા.14ના સવારે 10 થી 11, શારદાબાગ, સર્કિટ હાઉસ પાસે, નિવાસસ્થાન, સંજય એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

મચ્છુકઠિયાસુથાર(દરજી) ચંદનબેન પરસોત્તમભાઇ ધામેચા (જામનગર) તે સ્વ.ચમનભાઇ ખીમજીભાઇ ગોહેલના દીકરી, દિનેશભાઇ, નલિનભાઇની ભત્રીજી, ભરતભાઇ, મુકેશભાઇના બહેનનું તા. 11ના અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા. 14ના સાંજે 4 થી 6, કમલગંગા વાડી, વિજય પ્લોટ ખાતે રાખેલ છે.

ગં.સ્વ.નિર્મળાબેનકાંતિલાલયાજ્ઞિક તે રાજકોટ નિવાસી પ્રદ્યુમનભાઇ યાજ્ઞિક, તરૂણભાઇ યાજ્ઞિક, રક્ષાબેન દવે, હરિતાબેન દવે તથા અમદાવાદ નિવાસી દેવદતભાઇ યાજ્ઞિક તથા પંકજભાઇ યાજ્ઞિકના માતાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 6, રૈયા રોડ, મીરાનગર શેરી નં.1ના ગાર્ડનમાં રાખેલ છે.

ગુજરાતીશ્રીગોડમાળવીયબ્રાહ્મણ સમાજના મૂળ ડૈયા હાલ રાજકોટ સ્વ.જયંતીલાલ મોહનલાલ ભટ્ટના પુત્ર, પ્રવીણભાઇ,તે કનકભાઇ, વિનુભાઇ, સુરેશભાઇ, હરકાંતભાઇ, સ્વ. રમેશભાઇ, હરેશભાઇ, ગીતાબેનના ભાઇ, પિયૂષભાઇ, જયદીપભાઇના પિતા, ખાંડાધાર નિવાસી વિનુભાઇ . જોશીના જમાઇનું અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું તથા બેસણું તા. 14ના સાંજે 4 થી 5, ચિરાગ વિદ્યાલય, અંકુરનગર-6, ગોકુલધામની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુર્જરસુથારસ્વ.ધનજીભાઇ દામજીભાઇ વાઘસણા (ઉ.વ.94) તે રસિકભાઇ, ચંદુભાઇ, વિનોદભાઇ, સૂર્યાબેન આર. અામરણીયા, રંજનબેન એમ. ખારેચા, હંસાબેન એસ.સંચાણિયા તથા ઇલાબેન વી. જાદવાણીના પિતાનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 5.30, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટે. પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટનિવાસીધર્મેન્દ્રભાઇદવેના પિતા, પોપટભાઇ કેશવલાલ દવે (ઉ.વ.90)નું અવસાન થયું છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

મૂળગામસરમતહાલ રાજકોટ નિવાસી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સ્વ. જીવરાજભાઇ મેઘજીભાઇ વાડોલિયાના પત્ની, નર્મદાબેન જીવરાજભાઇ (ઉ.વ.80) તે જીજ્ઞેશભાઇ વાડોલિયા, ચારૂબેન, ઉષાબેન, કોકિલાબેનના માતાનું તા. 11ના સાંજે 4 થી 6, માધવ હોલ, 80 ફૂટ રોડ, મારૂતિનગરની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

રવજીભાઇમાધાણી(ઉ.વ.101)તે બાબુભાઇ, અરવિંદભાઇ, પ્રણવભાઇના પિતાનું તા. 12ના અવસાન થયું છે.

કોલિથડ|કોલિથડનિવાસીજયાબેનમોહનભાઇ બગથરિયા (ઉ.વ.110) તે નાથાલાલ મોહનભાઇ બગથરીયા તથા કાંતિલાલ મોહનલાલ બગથરિયા તથા ભૂપતભાઇ મોહનભાઇ બગથરિયા, ગોપાલભાઇ મોહનભાઇ બગથરિયાના માતાનું તા. 12ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું કોલીથડ મુકામે તા.14ને સોમવારના રોજ સાંજે 3થી પ, તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મોરબી|ગુર્જરસુતારભૂમિકમલેશભાઈ ધ્રાગધરીયા (ઉવ૧૨) તે જગજીવનભાઈ ધનજીભાઈ ધ્રાગધરીયાની પોત્રી નું તા ૧૧ના રોજ અવસાન થયેલ છે બેસણું તા ૧૪ ને સોમવારે સાંજે ૪થી૬ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ભવાનીચોક પાસે મોરબીખાતે રાખેલ છે.

આમરણદાવલસાપીરનાખાદીમસેયદ હેયાતમિયા હાજીમહમ્મદમિયા તે મજીદમિયા ના પિતા તથા બરકતમિયા, હુસેનમિયા,દાદામીયા,ઉમરમિયા,બાવામિયા,જીવામીયા ના ભાઈ અને આરીફમિયા ના જમાઈ નું તા ૧૦ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે.

મૂળકોયબાઢવાણાહાલમોરબી મહેશભાઈ પ્રભાશંકર રાવલ (૫૫) તે રમેશભાઈ ના નાના ભાઈ તથા જયદીપ અને સંદીપ ના પિતા તેમજ પ્રેમશંકર હરીશંકર વ્યાસ (લજાઈ) ના જમાઈ નું તા ૧૨ ના રોજ અવસાન થયેલ છે બેસણ તા ૧૪ ને સોમવારે થી રેલ્વેસ્ટેશન રોડ જડેશ્વરમંદિર મોરબી ખાતે રાખેલ છે

મુંબઇ|ધોરાજીનિવાસીહાઇમુંબઇ ગોરેગામ ભોલાશંકર હેમતલાલ જોશીના પત્ની અ.સૌ. વાસંતીબેન જોશી (ઉ.વ.72) તે હિતેશ, હિમાંશુના માતા, સોનિયા, ધારાના સાસુ તથા કેશા, દેવ અને રિશિતના દાદીનું તા. 11ના અવસાન થયું છે.પ્રાર્થનાસભા તા. 13ના સાંજે 4 થી 6, 261-262, જવાહર નગર રોડ નં.12, ગોરેગામ વેસ્ટ, મુંબઇ ખાતે રાખેલ છે.

વડોદરા|મૂળજામવંથલીહાલવડોદરા નિવાસી જસંવતરાય ઉમિયાશંકર દવે (ઉ.વ.79) તે હિતેષ, જીજ્ઞેશ, સ્વ. મમતા ગોપાલકુમારના પિતા તથા મુકુંદરાય કૃષ્ણલાલ, નરોત્તમભાઇના મોટાભાઇનું તા. 11ના અવસાન થયું છે.બન્નેપક્ષનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.14ના સાંજે 4થી 6, અજંતા પાર્ટી પ્લોટ,સુભાનપુરા, હાઇટેન્સન રોડ, વડોદરા ખાતે રાખેલ છે.

જામનગર|મુળજામવણથલી,હાલવડોદરા ચા.મ.મોઢ બ્રાહ્મણ જશવંતરાય ઉમિયાશંકર દવે (ઉ.વ.79) તે હિતેશ, પ્રજ્ઞેશ, સ્વ. મમતા ગોપાલકુમાર ત્રિવેદીના પિતા તે મુકુંદરાય, કૃષ્ણલાલ, નરોતમભાઇના મોટાભાઇ તે વસંતરાય મોહનલાલ દવે (ધ્રોલવાળા)ના બનેવીનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતનું બંને પક્ષનું ઉઠમણું તથા બેસણું તા. 14ના સાંજે 4 થી 6 દરમિયાન અજંટા પાર્ટી પ્લોટ, અમીન પાર્ટી પ્લોટ સામે સુભાનપુરા હાઇટેન્શન રોડ, વડોદરામા઼ રાખવામાં આવ્યું છે.

મુળસમાણા,હાલજામનગર મંજુલાબેન (ઉ.વ.72) તે સોમગીરી કાશીગીરી ગોસાઇ (કોર્ટના નિવૃત બેલીફ તથા જંગલેશ્વર મહાદેવ મંદિરના પુજારી)ના પત્નિ તે જીતેન્દ્રગીરી (પ્રમુખ જામનગર િજલ્લા ન્યાયાલય કર્મચારી મંડળ), હસમુખગીરી (બેલીફ કોર્ટ), બ્રિજેશગીરી (કોર્ટવાળા)ના માતા તે નિલેશગીરી જે. ગોસાઇ (એડવોકેટ), હાર્દિકગીરી જે. ગોસાઇ, માનીશગીરી જે. ગોસાઇ, વિશાલગીરી અેચ. ગોસાઇ, જસ્મીનગીરી એચ. ગોસાઇ, દર્શનગીરી બી. ગોસાઇના દાદીમાં તે નટવરગીરી કાશીગીરી ગોસાઇના ભાભીનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 12ને શનિવારે સાંજે 5 થી 5.30 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ખંભાળિયા|લુહારસ્વ.મનસુખભાઇપોપટભાઇ સિધ્ધપુરા તે દિનેશભાઇ, કમલેશભાઇના મોટાભાઇ તે પ્રભુદાસ પોપટભાઇ સિધ્ધપુરાના નાનાભાઇ તે મગેશ, પિન્ટુના પિતા તે કેતનભાઇના કાકાનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 12ના બપોરે 4 થી 4.30 વાગ્યે જવેરી બજાર, શરણેશ્વર મહાદેવ મંદિર, ખંભાળિયામાં રાખવામાં અાવ્યું છે.

વિસાવાડા|જોષીનીમુબેન(ઉ.વ.65)તે જયંતિલાલના પત્નિ, મીતુબેન, પંકજભાઇ, નીલેશભાઇના માતા, દેવજીભાઇ કરશનભાઇ થાનકીના પુત્રીનું તા.11ના અવસાન થયું છે.

બિલખાના101 વર્ષના સોનાઇબેનનું નિધન

બિલખા|બુહાસોનાઇબેન(ઉ.વ.101)તે સ્વ.કાનજીભાઇ (અવતરીયા મોટા)ના પત્નિ, વલ્લભભાઇ, વિઠ્ઠલભાઇ, બાબુ ભાઇના માતા, રાકેશભાઇ (મારૂતિ સ્ટુડીયો)ના દાદીમાનું તા.11ના અવસાન થયું છે.

માળિયાહાટીના|કડવાપટેલજીવાણીરામજીભાઇ દેવજીભાઇ (ઉ.વ.70, અવાણીયા નિવાસી) તે ભાવેશભાઇ, અશ્વીનભાઇના પિતાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તેમના નિવાસ સ્થાન, અવાણીયા ખાતે રાખ્યું છે.

વંથલી(સોરઠ)|કલોલાશાંતાબેનનાથાભાઇ(ઉ.વ.90) તે કીશોરભાઇ (વંથલી (સોરઠ) નિવાસી), સુરેશભાઇના માતા, પાર્થભાઇ, દીપભાઇ, હેનીલના દાદીનું તા.11ના અવસાન થયું છે.

કેશોદ:|રાતીયાભીમભાઇઘેલાભાઇ(હાલ કેશોદ, રાતીયાવાળા) તે લીલાભાઇ, ઝખરાભાઇ, નાથાભાઇ, નગાજણભાઇના પિતાનું તા.12ના અવસાન થયું છે.

જૂનાગઢ|વોરાભારતીબેનવાલ્મીકરાય(ઉ.વ.86) તે ભાર્ગવભાઇ (એસ.બી.આઇ), ઘારેણી, કલ્પના રાજકુમાર વોરા (અમદાવાદ), સિધ્ધિ પ્રકાશ બુચ (રાજકોટ)ના માતાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના સાંજના 5:30 થી 6:30 કલાકે અનંત ધર્માલય, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

સંઘવીકિર્તિકુમાર(ઉ.વ.48)તે સ્વ.ગુલાબચંદ, સ્વ.ઇદીરાબેનના પુત્રનું અવસાન થયું છે. ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.14ના બપોરના 4 કલાકે અમૃતવાડી, ઉપરકોટ રોડ, જૂનાગઢ ખાતે રાખી છે.

વરિયાવૈશ્નવપ્રજાપતિસંચાણીયા શાંતાબેન ગોવિંદભાઇ (ઉ.વ.85) તે મગનભાઇના ભાભી, હરેશભાઇ, અરવિંદભાઇના મોટાબા, જયંતિભાઇ, દુલ્લભભાઇ, સ્વ.ગિરિશભાઇના કાકીનું તા.10ના અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...