તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | શહેરયુવા ભાજપે ઓપન રાજકોટ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

રાજકોટ | શહેરયુવા ભાજપે ઓપન રાજકોટ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેરયુવા ભાજપે ઓપન રાજકોટ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન 20મેથી ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે કર્યું હતું. ટૂર્નામેન્ટની 9મી જૂને યોજાયેલી ફાઇનલ મેચમાં વિજયભાઇ રૂપાણી સહિતના અગ્રણીઓએ હાજરી આપી શિવશક્તિ ઇલેવન વિજેતા ટીમને ટ્રોફી અને રૂ.21000નો ચેક આપ્યો હતો. મુખ્યમંત્રીએ ટોસ ઉછાળીને મેચની શરૂઆત કરી હતી, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મેન ઓફ મેચ, મેન ઓફ સિરીઝ, બેસ્ટમેન ઓફ ટૂર્નામેન્ટ, બોલર ઓફ ટૂર્નામેન્ટ, બેસ્ટ ફિલ્ડરને પાંચ- પાંચ હજારના રોકડના પુરસ્કારો આપવામાં આવ્યા હતા.20 મેથી શરૂ થયેલી ટૂર્નામેન્ટ રાજકોટ યુવા ભાજપના પ્રમુખ પ્રખીપ ડવના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.

શિવશક્તિ ઇલેવન ચેમ્પીયન બની

અન્ય સમાચારો પણ છે...