તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટના 150 રિંગ રોડ પર વચ્ચે બીઆરટીએસ રોડ બનાવવામાં આવ્યો

રાજકોટના 150 રિંગ રોડ પર વચ્ચે બીઆરટીએસ રોડ બનાવવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના 150 રિંગ રોડ પર વચ્ચે બીઆરટીએસ રોડ બનાવવામાં આવ્યો છે. સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ શોર્ટકટ અપનાવવા માટે બીઆરટીએસની રેલિંગ કૂદીને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. બીઆરટીએસ રૂટ પર અન્ય વાહનોને પણ પ્રવેશ નથી ત્યારે ખાસ કરીને વિદ્યાર્થી રેલિંગ કૂદી રહ્યાની ઘટના રોજની બની ગઈ છે. આવા સંજોગોમાં મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

અકસ્માતને આમંત્રણ

અન્ય સમાચારો પણ છે...