તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લા પંચાયતની 30 જૂને સામાન્ય સભા

રાજકોટ જિલ્લા પંચાયતની 30 જૂને સામાન્ય સભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

રાજકોટજિલ્લા પંચાયતની સામાન્ય સભા 30 જૂને બોલાવવા માટેનો એજન્ડા મંગળ અથવા બુધવારે પ્રસિધ્ધ થશે. ત્યાર બાદ જિલ્લા પંચાયતના સભ્યો પોતાના પ્રશ્નો એક સપ્તાહમાં મોકલી આપશે. સામાન્ય સભા 29 જૂને રાખવા માટે તૈયારી શરૂ થઇ હતી, પરંતુ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર ત્યાં વ્યસ્ત હોવાથી હવે 30 જૂને સામાન્ય સભા રાખવા પંચાયતના પ્રમુખ નિલેશ વિરાણીએ સૂચન કર્યું હતું. સૂચનના પગલે હવે 30 જૂને સામાન્ય સભા રખાશે.

અન્ય સમાચારો પણ છે...