• Gujarati News
  • National
  • પતંજલિ પરિવાર, ડેકોર ગ્રૂપ દ્વારા પંચમ મહોત્સવ

પતંજલિ પરિવાર, ડેકોર ગ્રૂપ દ્વારા પંચમ મહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યુનિવર્સિટીરોડ ખાતે મુખ્યમંત્રી રૂપાણી તથા સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી સંયોજક હિન્દુ ધર્મ આચાર્ય સભા-મુંજકાની અધ્યક્ષતામાં પતંજલિ પંચમ મહોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ પતંજલિની એક હજારથી વધુ પ્રોડક્ટ એક સ્થળે મળી રહે તેવા સૌરાષ્ટ્રના સૌપ્રથમ પતંજલિ મેગા મોલને ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમમાં નિલેશભાઇ પટેલ, સંજયભાઇ પટેલ તથા રાહુલભાઇ શુક્લનો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...