• Gujarati News
  • National
  • નવ લોકગાયકોને ‘લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ’ અપાશે

નવ લોકગાયકોને ‘લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ’ અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સરકાર દ્વારાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના વર્ષ 2011થી કરાઇ છે. કેન્દ્ર દ્વારા દર વર્ષે લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ આપવામાં આવે છે. તા. 1 ઓગસ્ટને મંગળવારે 1 થી 4 દરમિયાન આત્મીય ઇજનેરી કોલેજ સભાગૃહ, કાલાવડ રોડ ખાતે નવલોકગાયકોને મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત કરાશે. તકે રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીઓ આગેવાનો હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...