• Gujarati News
  • National
  • રાજકોટ | નથુતુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ રાજકોટ દ્વારા 30 જુલાઇના

રાજકોટ | નથુતુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ રાજકોટ દ્વારા 30 જુલાઇના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નથુતુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ રાજકોટ દ્વારા 30 જુલાઇના નંદવાણા બ્રાહ્મણ બોર્ડિંગ, 2-જાગનાથ પ્લોટ, રામકૃષ્ણ આશ્રમ સામેની શેરીમાં રક્તદાન કેમ્પ, હોમાત્મક યજ્ઞ અને સમૂહ જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ યોજાશે. પ્રમુખ શૈલેષભાઇ વ્યાસ, અંબરીષભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ ઠાકર, ઉમેશભાઇ ભટ્ટ વગેરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાશે. જ્ઞાતિબંધુઓએ પરિવારની સંખ્યા મુજબ ટોકન કાઉન્ટર પરથી મેળવી લેવાના રહેશે. રક્તદાન કેમ્પમાં વધુને વધુ લોકો રક્તદાન કરે તે માટે જ્ઞાતિ દ્વારા અનુરોધ કરાયો છે.

રક્તદાન કેમ્પ, હોમાત્મક યજ્ઞ, સમૂહ ભોજન સમારોહ

અન્ય સમાચારો પણ છે...