• Gujarati News
  • National
  • વીવીપી ઇજનેરી કોલેજના 25 વિદ્યાર્થીની રાષ્ટ્રીય બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પસંદગી

વીવીપી ઇજનેરી કોલેજના 25 વિદ્યાર્થીની રાષ્ટ્રીય - બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પસંદગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઇજનેરીશિક્ષણ જગતમાં વીવીપી કોલેજના વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટમાં પસંદગી મેળવી છે. પ્રવર્તમાન વર્ષમાં વીવીપીના કુલ 266 વીદ્યાર્થીઓનું ખ્યાતનામ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પ્લેમેન્ટ થયું છે. વીવીપીના મિકેનિકલ વિભાગ દ્વારા આયોજિત મિકેનિકલ જોબ ફેર -2017 દ્વારા પ્લેમેન્ટમાં વધારો થયો છે. કુલ 10 ઔદ્યોગિક કંપનીઓમાં 25 વિદ્યાર્થીઓની પસંદગી થતાં ચોથા વર્ષે મિકેનિકલ પ્લેસમેન્ટનો લક્ષ્યાંક સિધ્ધ થયો છે. વીવીપીના મિકેનિકલ ઇજનેરીના વિદ્યાર્થીઓએ પરિશ્રમ પડકારને ઝીલી સિધ્ધિ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...