રાજકોટ | સંસ્કૃતભારતી અને સંસ્કૃત ભવન દ્વારા 10 દિવસીય ‘સરલ
રાજકોટ | સંસ્કૃતભારતી અને સંસ્કૃત ભવન દ્વારા 10 દિવસીય ‘સરલ સંસ્કૃત સંભાષણ’ વિષય પર નિ:શુલ્ક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે. તાલીમ વર્ગ 12થી 21મી ડિસેમ્બર નિ:શુલ્ક સવારે 8 થી 10 અનુસ્નાતક સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિ., સૌરાષ્ટ્ર કેમ્પસ, યુનિવર્સિટી રોડ રાજકોટમાં યોજાશે. પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા ઇચ્છુકોએ SMS અથવા કિરણભાઇ ડામોર 94262 42166નો 8મી ડિસેમ્બર સુધીમાં નામ નોંધણી કરાવી.
શિક્ષણ | સંસ્કૃત ભવનમાં સરલ સંસ્કૃત સંભાષણના નિ:શુલ્ક વર્ગ