તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન લાઇન ગુરુવારે ફરી

રાજકોટ શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન લાઇન ગુરુવારે ફરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન લાઇન ગુરુવારે ફરી એક વખત તૂટી હતી. ગાયકવાડીમાં પાણીની નદીઓ વહેવા લાગી હતી. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ નથી પડ્યો છતાં ગાયકવાડીના રોડ-રસ્તાઓ પરથી આટલું બધુ પાણી નદીઓની જેમ કેમ વહી રહ્યું છે. અંતે લોકોને જાણ થઇ કે મહાનગરપાલિકાની પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન તૂટી ગઇ છે અને તેનું લાખો લિટર પાણી રસ્તા પર વેડફાઇ રહ્યું છે.

બુદ્ધિ અને પાણી બંનેનો વ્યય...

અન્ય સમાચારો પણ છે...