તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે.માસ્ટ

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે.માસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે.માસ્ટ ઓફ કોમર્સ એમ.કોમ સેમેસ્ટર-3 એકિસ્ટ્રનલનું 73.51 ટકા તથા એમ.કોમ સેમેસ્ટર-2 એકસ્ટ્રનલનુ 70.63 ટકા, માસ્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર-2 તથા એમએ અંગ્રેજી સેમેસ્ટર-3નું પરિણામ નીલ રહ્યું હતું. વિદ્યાર્થીઓ ભાઇઓ, બહેનો રિચેકિંગ અને રિએસેસમેન્ટ 24 જુલાઇ સુધીમાં કરી શકશે તેમ પરીક્ષા નિયામકે તાકીદ કરી છે.

પરિણામ | એમ.કોમ સેમેસ્ટર-2 અને એમ સેમે-3નું રિઝલ્ટ

અન્ય સમાચારો પણ છે...