તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |મનપા દ્વારા‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ વોર્ડ નં 11 ભારત સ્લમ

રાજકોટ |મનપા દ્વારા‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ વોર્ડ નં-11 ભારત સ્લમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મનપા દ્વારા‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ વોર્ડ નં-11 ભારત સ્લમ વિસ્તાર માટે પી.પી.પી.ધોરણે નિર્માણ કરવામાં આવેલા આવાસોનો લોકાર્પણ સમારોહ 14 જુલાઇને શુક્રવારે સવારે 10 કલાકે ભારતનગર, અંબિકા ટાઉનશિપ પહેલા રાજકોટમાં યોજાશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી અને કમલેશભાઇ મીરાણી વગેરે હાજર રહેશે.

સહાય | પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...