તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ડો.શ્રેયાકે.મહેતાના માર્ગદર્શન હેઠળ નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથિક નિદાન અને

રાજકોટ | ડો.શ્રેયાકે.મહેતાના માર્ગદર્શન હેઠળ નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથિક નિદાન અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડો.શ્રેયાકે.મહેતાના માર્ગદર્શન હેઠળ નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ 16 જુલાઇને રવિવારના રોજ સવારે 9.30 થી 12.30 દરમિયાન યોજાશે. કેમ્પ 14-સરદારનગર, કિંજલ નર્સિંગ હોમ, ડો.સુનિલ શાહના ક્લિનિક, સાંઇબાબા મંદિર પાસે, જૈન ઉપાશ્રયવાળી શેરી, એસ્ટ્રોન ચોક પાસે યોજાશે. કેમ્પમાં વિવિધ રોગમાં નિદાન કરી સારવાર અને તેને સંબંધી માહિતી આપવામાં આવશે.

આરોગ્ય | નિ:શુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...