તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 20 હજાર બાળકોનું પ્રવેશોત્સવમાં નામાંકન

20 હજાર બાળકોનું પ્રવેશોત્સવમાં નામાંકન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

જિલ્લાપંચાયતની પ્રાથમિક, હાઇસ્કૂલ, આંગણવાડીમાં પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલમાં 20507 વિદ્યાર્થીઓ અને આંગણવાડી કેન્દ્રમાં 6600 બાળકોનું નામાંકન કરાયું હતુ઼. જિ.પં. પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.એન.એ. હરિયાણીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ દરમિયાન 872 પ્રાથમિક શાળામાં ધો.1માં 14907 બાળકો, ધો.9માં 146 ગ્રાન્ટેડ,શાળાઓમાં 5600 અને આંગણવાડીમાં 6600 બાળકોનું નામાંકન કરાયું હતું. દાતાઓ 26 લાખનું દાન આપ્યું છે, જેમાં 9.80 લાખ રોકડ અને 15 લાખ રૂપિયાની વિવિધ વસ્તુઓ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...