તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈન સમાજ દ્વારા ચોપડાનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશાશ્રીમાળી જૈન સમાજ દ્વારા પરિવારના બાળકોને દાતા પ્રમોદભાઇ દુર્લભજીભાઇ મહેતા પરિવારના સહકારથી નિ:શુલ્ક નોટબુકનું વિતરણ સમાજની વાડી 11-કરણપરા ખાતે સાંજે 7.30 થી 9 સુધી કરાય છે. સેવાનો સમાજના સભ્યના બાળકોએ લેવા પ્રમુખ હેમેન્દ્રભાઇ શાહે અનુરોધ કર્યો છે. સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન સમાજ તરફથી તેજસ્વી વિદ્યાર્થીઓનો સમારોહ યોજાયો હતો. જેમાં દશા શ્રીમાળી જૈન સમાજના ધોરણ 1 થી 7 અને ધોરણ 8 થી 12 અને કોલેજના વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...