તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષા પરિણામ જાહેર કરાયા છે.

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષા પરિણામ જાહેર કરાયા છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષા પરિણામ જાહેર કરાયા છે. MSC SEM 2નું 100 ટકા, સેમેસ્ટર-6નું 100 ટકા, સેમેસ્ટર-4નું 33.33 ટકા તથા એમએસસી આઇટી એન્ડ સીએ સેમેસ્ટર-2નું 62.86 ટકા અને બી.એ.એલએલબી ઇન્ટરગ્રેટેડ સેમેસ્ટર-2નું 62.67 ટકા, 4નું 91.43, સેમેસ્ટર-6નું 74.07 ટકા રહ્યું હતું. રિચેકિંગ અને રીએસેમેન્ટ 25 જૂન તથા 13 જૂન સુધીમાં કરી શકાશે.

પરિણામ | MSC SEM 2, 4, 6 અને BALLBનું રિઝલ્ટ જાહેર

અન્ય સમાચારો પણ છે...