તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે.

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે. MSC ELE SEM-2નું 100, ન્યૂનું 86.36, બોટનીનું 75 ટકા, સીબીસીએસ ન્યૂનું 80.95 ટકા તથા બીએ એલએલબી સેમેસ્ટર-2નું 92.31 ટકા, એમએ સેમેસ્ટર-4નું 78.75 ટકા,એલએલબી સેમેસ્ટર-2નું 60 ટકા,ન્યૂ સીબીસીએસનું 89.46 ટકા રહ્યું હતું. રિચેકીંગ અને રિએસેસમેન્ટ 20 જૂન સુધીમાં કરી શકાશે.

પરિણામ | એમએસસી-2, બી એલએલબીનું રિઝલ્ટ જાહેર

અન્ય સમાચારો પણ છે...