તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | દરવર્ષની જેમ વર્ષે પણ D.EI.Ed. (P.T.C)ના પ્રવેશ ફોર્મ

રાજકોટ | દરવર્ષની જેમ વર્ષે પણ D.EI.Ed. (P.T.C)ના પ્રવેશ ફોર્મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | દરવર્ષની જેમ વર્ષે પણ D.EI.Ed. (P.T.C)ના પ્રવેશ ફોર્મ નિ:શુલ્ક ભરવાની વ્યવસ્થા કરાઇ છે. 8 જૂનથી 17મી જૂન રવિવાર સહિત સવારે 10 થી 4 ઓનલાઇન પ્રવેશ ફોર્મ નિ:શુલ્ક ભરી અપાશે. પ્રમાણપત્રો ધોરણ 10-12ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, 1 ફોટો, જાતિનું પ્રમાણપતર લાગુ પડતુ હોય તો સાથે લોહાણા સ્થાપિત મહિલા અધ્યાપન મંદિર, બહુમાળી ભવન સામે, કસ્તુરબા રોડ ખાતે સંપર્ક કરવો.

શૈક્ષણિક | D.EI.Ed. (P.T.C) ના પ્રવેશ ફોર્મ નિ:શુલ્ક ભરી અપાશે

અન્ય સમાચારો પણ છે...