તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સી.જે.ગ્રૂપદ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પ

રાજકોટ | સી.જે.ગ્રૂપદ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સી.જે.ગ્રૂપદ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પ 11 જૂનના સાંજે 5 થી 8 યુનિક વિકલાંગ ટ્રસ્ટ, સ્કૂલ નં-55, આનંદનગર, બગીચાની સામે, આનંદનગર પાસે યોજાશે. હોમિયોપેથિક અને એક્યુપ્રેસરના પધ્ધતિથી નિદાન કરી સારવાર અપાશે. ગરીબ પરિવાર અને થેલિસિમિયા પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ પણ યોજાશે. ડો.યજ્ઞેશભાઇ કારીયા, ડો.મહેશભાઇ ચાવડા સેવા આપશે.

આરોગ્ય | નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર, રક્તદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...