• Gujarati News
  • National
  • રાજકોટ | સ્વનિર્ભરશાળા સંચાલક મંડળની ગત શનિવારે સાધારણ સભા યોજાઇ

રાજકોટ | સ્વનિર્ભરશાળા સંચાલક મંડળની ગત શનિવારે સાધારણ સભા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્વનિર્ભરશાળા સંચાલક મંડળની ગત શનિવારે સાધારણ સભા યોજાઇ હતી. જેમાં મંડળના નવા પ્રમુખ તરીકે ન્યુએરા સ્કૂલના સંચાલક અજયભાઇ પટેલ, મહામંત્રી તરીકે શુભમ સ્કૂલના સંચાલક અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ તરીકે પંચશીલ સ્કૂલના ડો.ડી.કે.વાડોદરિયા અને ભૂષણ સ્કૂલના મેહુલભાઇ પરડવાની વરણી કરાઈ હતી. મંડળના પ્રમુખ જતિનભાઇ ભરાડે વિવિધ મુદ્ે માહિતી આપી હતી.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં નવા સભ્યોની વરણી

અન્ય સમાચારો પણ છે...