• Gujarati News
  • National
  • રાજકોટ |ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિશાળ

રાજકોટ |ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિશાળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં રમતગમત, ડાન્સ, એથ્લેટિક્સ ક્ષેત્રે એવોર્ડ મેળવનાર તથા શિક્ષણ, તબીબી, સાહિત્ય, સમાજ સેવા, મહિલા રોજગારી, કૃષિ પશુપાલન, ગૃહ ઉદ્યોગ, ગરીબ બાળકીઓને પોષણ, શિક્ષણ આપવાની પ્રવૃત્તિમાં સેવા આપનાર આશરે 45 મહિલાઓનું જાહેર બહુમાન કરાયું હતું. કોંગી નગરસેવક મનસુખભાઇ કાલરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિભાવંત બહેનોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...