સિટી સ્પોર્ટ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | તાજેતરમાં યોજાયેલ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ મુ. રતનપર દ્વારા આયોજિત ચોથા ઓપન સૌરાષ્ટ્ર -2017 સ્પીડ સ્કેટિંગનું આયોજન કરાયું હતું. જેમાં લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ભાર્ગવી જશવંતભાઇ પાટડિયાએ ઇન લાઇટ સ્પીડ સ્કેટિંગમાં ટાઇમ ટ્રયાલ પ્રથમ અને રોડ રેસમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તકે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી તથા આચાર્યા રંજનબેન વી. પોપટે અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ | ચોથીઓપન સૌરાષ્ટ્ર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ 2017 તાજેતરમાં યોજાઇ હતી. સેન્ટ મેરી સ્કૂલના ધોરણ 5ના વિદ્યાર્થી જીત જોષીએ સ્કેટિંગ સ્પર્ધા 10થી 12 એઇજ ગ્રૂપમાં રજત પદક અને સ્કેટિંગ ગ્રૂપ ડાન્સમાં સુવર્ણ પદક મેળવ્યું હતું. પ્રત્યુશા એકેડમીનું ગૌરવ વધાર્યું હતું.

સ્પોર્ટ્સ ફિએસ્ટામાં વિજેતા

જીત જોષી

ઓપન સૌરાષ્ટ્ર રોડ સ્કેટિંગમાં સ્પર્ધકનું રજત પદકથી સન્માન

વર્ગીસ મેમો. અોપન રાજકોટ કેરમ ટૂર્નામેન્ટમાં વિજેતા થયા

રાજકોટ સેન્ટ્રલ ગ્રૂપ દરજી સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ

ઓપન સૌરાષ્ટ્ર -2017 સ્પીડ સ્કેટિંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...