તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગણપતિમાં ડીજે પર ઝૂમી રહેલા યુવક પર હુમલો

ગણપતિમાં ડીજે પર ઝૂમી રહેલા યુવક પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાગામઆણંદપરમાં રહેતા જગદીશ ચોથાભાઇ વાઘાણી ઉપર રવિવારે બપોરે પંચમુખી હનુમાન નજીક વિમલ દામજીભાઇ કડિયા અને દર્શન દામજીભાઇ કડિયાએ પાઇપથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. જગદીશે ફરિયાદમાં એવો આરોપ મૂક્યો છે કે, પંચમુખી હનુમાન મંદિર પાસે ગણપતિના સ્થાપનમાં પોતે રવિવારે દર્શન કરવા ગયો હતો. ત્યાં ડી.જે. પર ઝૂમી રહેલા ભાવિકો સાથે પોતે પણ નાચવા લાગ્યો હતો. બાજુમાં નાચી રહેલા વિમલ કડિયાના ભાણેજને તેનો હાથ અડી જતાં મામલે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...