• Gujarati News
  • National
  • રાજકોટ સિટીના ન્યૂઝ પેપેર અેજન્ટ જગદીશભાઇ હિરાણીના પિતાનું અવસાન

રાજકોટ સિટીના ન્યૂઝ પેપેર અેજન્ટ જગદીશભાઇ હિરાણીના પિતાનું અવસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિટીના ન્યૂઝ પેપેર અેજન્ટ જગદીશભાઇ હિરાણીના પિતાનું અવસાન

રાજકોટ|વાળંદસ્વ.ગોરધનભાઇનાથાલાલ હિરાણી તે સ્વ. ચુનિભાઇ તથા સ્વ. ગોપાલભાઇ ના ભાઇ તથા જગદીશભાઇ (સિટી ન્યૂઝ પેપર એજન્ટ) તથા જિજ્ઞેશભાઇના પિતા, અરવિંદભાઇ, અનંતભાઇ, દીપકભાઇ, હાર્દિકભાઇના કાકાનું તા. 29મીના રોજ અવસાન થયું છે. બેસણું તા. 31મીને સોમવારે અલ્કા સોસાયટી કોમ્યુનિટી હોલ, મવડી ફાયરબ્રિગેડ પાસે, મવડી રોડ રાજકોટ ખાતે સાંજે 4 થી 6ના રોજ રાખેલ છે.

ઔદિચ્યખરેડીસમવાયબ્રાહ્મણ સ્વ. ચીમનલાલ જયસુખલાલ જોશી(જૂનાગઢ)ના પુત્ર, તે અશોકભાઇ, સ્વ. ગીતાબેન દવે, પ્રકાશભાઇના નાનાભાઇ તથા કિશોરભાઇ કે. દવે (માંડવી કચ્છ) ના સાળા, સંજયભાઇ ચીમનલાલ જોશી (ઉ.વ.53) તે શિતલબેનના પતિ તથા પ્રાર્થનાબેન અને દેવભાઇના પિતા તેમજ અરૂણભાઇ વજેશંકર વ્યાસના જમાઇ અને દેવાંગભાઇ વ્યાસ(ભાવનગર)ના બનેવીનું તા. 29ના અવસાન થયું છે. ઉઠમણું તા. તા. 31મીને સોમવારે સાંજે 5.30 કલાકે, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદનપાર્ક મેઇન રોડ, પેરેડાઇઝ હોઇ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વીણાબેન(ઉ.વ.60)તેસ્વ. લાલશંકર ભુદરજી શુક્લ પરિવારના મોટા પુત્ર સ્વ.દુર્ગાપ્રસાદભાઇના મોટાપુત્ર હર્ષદભાઇ શુક્લના પત્નીનું તા.29ના અવસાન થયું છે. સાદડી તા. 31ના સાંજે 4 થી 6, મા કૃપા, અમરનાથ સોસાયટી મેઇન રોડ, ઢેબર રોડ, સાઉથ ખાતે રાખેલ છે.

જયોત્સનાબેનપ્રવીણભાઇકક્કડ(ઉ.વ.55) તે સ્વ. પ્રવીણભાઇ નાનાલાલ કક્કડના પત્ની તથા હીનાબેન ભૂપતભાઇ, સ્વ. રાજુભાઇ, મહેશભાઇના માતા, વિનુભાઇ કક્કડના ભાભી તથા મોરબીવાળા ગોરધનદાસ મહેતાના દીકરીનું તા. 29ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.31ના સાંજે 5થી 6, નિવાસસ્થાન, રાધેકૃષ્ણ મંદિર, માધાપર ચોકડીથી બેડી હાઇવે રાખેલ છે.

સ્વ.કરશનભાઇ મૂળજીભાઇપરમારના પત્ની રુક્ષ્મણીબેન કરશનભાઇ પરમાર (ઉ.વ.102) તે સ્વ. કાન્તિભાઇ તથા સ્વ. લાલજીભાઇ, મનસુખભાઇ, મનહરભાઇ તથા વનલીલાબેન, ધીરજબેન તથા પ્રફૂલાબેનના માતાનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા. 31મીને સોમવારે સાંજે 5 થી 6 તેમના નિવાસસ્થાન નકલંક મંદિર, બેડીનાકા ખાતે રાખેલ છે.

વડનગરાનાગરસ્વ.અશ્વિનકુમારગુણવંતરાય મહેતા (નિવૃત્ત જમીન વિકાસ બેંક)ના પત્ની ઉષાબેન અશ્વિનકુમાર મહેતા (ઉ.વ.75) તે કેતનકુમાર, સ્વ.દિનેશકુમારના માતા તથા દક્ષાબેન કેતનકુમારના સાસુ તથા મધુસૂદન જીતેન્દ્રરાય દેસાઇ, કમલેશભાઇના બહેનનું તા. 27ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ના સાંજે 5 થી 6, નાગરબોર્ડિંગ, ટાગોર રોડ, વિરાણી સ્કૂલ સામે રાખેલ છે.

મૂળ(પાલિતાણા)હાલરાજકોટ રજનીકાંત અમૃતલાલ ત્રિવેદી (ઉ.વ.75) તે કરૂણાશંકર ટી.દવે (હિપાવડલી)ના જમાઇ, કુલદીપના પિતા તથા નેહાબેનના સસરા તથા સોનલબેન અનિલકુમાર ત્રિવેદી, શિલ્પાબેન સુરેશકુમાર ભટ્ટ, રીમાબેન વૈભવભાઇ પંડ્યા, અમીબેન જીતેશભાઇ ત્રિવેદી, પૂનમબેન પ્રકાશભાઇ ઉપાધ્યાયના પિતાનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજે 4 થી 6, નિવાસસ્થાને, 4-ગાંધીગ્રામ, રાજનંદિની એપાર્ટમેન્ટ, રાજકોટ ખાતે રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયસ્વ.સુંદરજીભાઇપ્રભુદાસ દુબલના પુત્ર પ્રફૂલકુમાર સુંદરજીભાઇના પત્ની અરૂણાબેન (ઉ.વ.45) તે ઋષિક, આરતીબેન ભાવેશકુમાર જોગી(ચિતલ)ના માતા, સ્વ.રમણીકલાલ, સ્વ. પ્રવીણભાઇ, દિલીપભાઇના નાનાભાઇના પત્નીનું તા. 29ના અવસાન થયું છે. ઉઠમણું તા. 31ના સવારે 10 કલાકે, શીતળા માતાજીના મંદિરે, પટેલ વાડી, ભાવનગર રોડ ખાતે રાખેલ છે.

જીવુબાહરિસિંહજીપરમાર(ઉ.વ.86) તે સ્વ. હરિસિંહજી ગગજીભી પરમારના પત્ની, સ્વ.દિલીપસિંહ સ્વ. ઘનશ્યામસિંહ (પોલીસ એએસઆઇ-રાજકોટ) રામસિંહ (રમેશભાઇ) તથા રાજેન્દ્રસિંહ તથા ચંદ્રિકાબા ભીખુભા બારડના માતાનું તા. 29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4થી 6, શ્રી ગુર્જર રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી, 2-વિદ્યાનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

વાંકાનેરનિવાસીસ્વ.જયેન્દ્રભાઇ કે. રાવલના ભાઇ હરિલાલ કેશવલાલ રાવલ (રાજકોટ)ના પત્ની મંજુલાબેન હરિલાલ રાવલ (ઉ.વ.80) તે જયેશભાઇ (મસ્કત) કૌમુદિનબેન (અમદાવાદ)ના માતા તથા આકાશના દાદીમા તથા મધુકાંતભાઇ કેશવલાલ દવે, સ્વ.જયંતીભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. મહેશભાઇ, સ્વ. તારાબહેનના બહેનનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4.30 થી 6 કલાકે, હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક, રાજકોટ ખાતે.

જૂનાગઢનિવાસીહાલરાજકોટ મણિકાંત દેવીપ્રસાદ ધોળકિયા (ઉ.વ.91) તે વિભાકરભાઇના મોટાભાઇ, અવનીશભાઇ રાજકોટ, અમીશભાઇ, તૃપ્તીબેન સંદીપ શુક્લના પિતાનું તા. 29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 31ના સાંજે 5 થી 6, રાષ્ટ્રીયશાળામાં, રાજકોટ ખાતે રાખેલ છે.

દશાસોરઠિયાવણિકમોટી ખીલોરી હાલ રાજકોટ સ્વ. માણેકચંદ વીરચંદ ધાબલિયાના પત્ની ગં.સ્વ. નર્મદાબેન માણેકચંદ ધાબલિયા (ઉ.વ.100) તે સ્વ. પોપટલાલ શેઠની દીકરી, બાબુલાલ, ચુનીલાલ, અનંતરાયના બહેન, પ્રફ્રૂલભાઇ, પુષ્પાબેનના માતા, કીર્તિભાઇ, રૂપેશભાઇ, ક્રિષ્નાબેન, સોનલબેનના દાદીમાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજે 5 થી 6, નિવાસસ્થાન, મનહર પ્લોટ ખાતે રાખેલ છે.

છનિયારારાજુભાઇવસંતભાઇ(ઉ.વ.50) તે મીનાબેન, ગીતાબેનના ભાઇ, સ્વ. નરશી ભાઇ, શામજીભાઇના ભત્રીજા તેમજ પ્રવીણભાઇ, મહેશ ભાઇ, જતીનભાઇ, કનકભાઇના નાના ભાઇનું અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજે 4 થી 6, ગુર્જર સુતારની વાડીએ યુનિટ નં.1 ખાતે રાખેલ છે.

રિબડાવાળાહાલરાજકોટજયંતીલાલ જીવણલાલ વ્યાસ, નવિનભાઇ, ગિરિશભાઇ, સંજયભાઇ, વસુમતીબેન નિલાબેનના પિતાનું તા. 29ના અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજે 4 થી 6, લોહાણાપરા, કેસરી હિંદ પુલ પાસે, કાશિક્ષેત્ર ખાતે રાખેલ છે.

ગોંડલ|નિવાસીકંચનબેનરવજીભાઇકારેલિયા (ઉ.વ.85) તે દામજીભાઇ, વિનોદભાઇ , ધીરૂભાઇના માતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજે 4 થી 6, મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિની વાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.

વાલમબ્રાહ્મણમધુસુદનહરિલાલ ઉપાધ્યાય ઉ.વ. 56 તે ઘનશ્યામભાઈ નિવૃત પીડબલ્યુડી , રેખાબેન, કુમુદબેન, ભાવનાબેનના નાનાભાઈ, ઋષિકેશ તથા નેહા ના પિતા તથા દીપ ના કાકાનું તા. 28 ના અવસાન થયેલ છે. બેસણું તા.31 સોમવાર સાંજે 4 થી 6 હેમવાડી, 17 સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે.

મોરબી|મોરબીનારફાળેશ્વરમહાદેવમંદિરના મહંત ગોસ્વામી મનહર ભારતી અમરભારતી (ઉ.વ.૬૫) તે ચંદુભારતીના ભાઈ તથા ચેતનભારતીના પિતા તા. ૨૭ ના રોજ કૈલાશવાસ થયેલ છે. બેસણું તા. ૩૧ ને સોમવારે સાંજે થી કલાકે રફાળેશ્વર તા. મોરબી મુકામે રાખેલ છે.

પરજિયાપટ્ટણીસોની પુષ્પાબેન (ઉ.વ.55)તે હિંમતલાલ જીવાભાઇ પટ્ટણી (થડેશ્વર) જસદણવાળા હાલ મોરબીના પુત્રવધૂ તે દિલીપભાઇ હિંમતલાલ પટ્ટણીના પત્ની, કૌશિક, રીનાબેન, ગૌરવના માતાનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજે 4 થી 6, ક્રિષ્ના હોલ, જીઆઇડીસી રોડ, નવા બસ સ્ટેન્ડની પાછળ, મોરબી મુકામે રાખેલ છે.

વાંકાનેર|ગ.સ્વ.દયાબેનચુનીલાલજોબનપુત્રા(ઉ.વ. ૮૭) તે ઠક્કર નારણજીભાઈ ડાયાભાઈ જોબનપુત્રા ના પુત્રવધુ , ગો.વા. ચુનીલાલ નારણજી ના પત્ની , રાજકોટવાળા મોહનલાલ દેવજીભાઈ ખેતાણી નાપુત્રી તેમજ હરગોવિંદભાઈ( જી.ઈ.આર.ઈ. રાજકોટ) ભરતભાઈ( બેંક of ઇન્ડિયા- મોરબી) વિજયભાઈ( પી.જી.વી.સી.એલ- વાંકાનેર) તથા ગ.સ્વ. રંજનબેન હર્ષદરાય દાવડા( ગોંડલ) ના માતૃશ્રી નું તા. ૨૭-૦૭-૧૭ ના રોજ અવસાન થયેલ છે. સદગત નું ઉઠમણું તા. ૩૧-૦૭ ના સોમવારે સાંજે ૫-૦૦ કલાકે શ્રી લોહાણા મહાજનવાડી- દિવાનપરા- વાંકાનેર ખાતે રાખેલ છે.

મોટી-વેરાવળ|લક્ષ્મીબેનતુલસીદાસખાખરીયા(ઉ.વ.96) તે લીલાધરભાઇ, મનસુખભાઇ, દિપકભાઇ (જામનગર)ના માતા તથા ગીરધરભાઇ, લલિતભાઇ, મનિષભાઇ, સુનિલભાઇ, અંકિતભાઇ, દર્શનભાઇના દાદીનું તા. 29ના અવસાન થયું છે.ઉઠમણું તા. 31મીને સોમવારે બપોરે 3.30 થી 4 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે લોહાણા મહાજન વાડી, મોટી વેરાવળમાં રાખવામાં આવ્યું છે.

મેથાણ|પાલુબેનઆલાભાઇરાઠોડ(ઉ.વ.90, તા. જામજોધપુર) તે દયાબહેન રાઠોડ (જામનગર જિ.પં. સદસ્ય તથા ન્યાય સમિતિના ચેરમેન)ના સાસુ , બલાભાઇ આલાભાઇ રાઠોડના માતાનું તા. 26મીને બુધવારના રોજ અવસાન થયું છે.

જામનગર|મુળનાનીલાખાણી,હાલ જામનગર લખુભા જીલુભા જાડેજા તે જીતેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહના પિતાનું તા. 29ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 31ના સાંજે 5 થી 6 વાગ્યે ભાઇઓ માટે મચ્છરનગર, આશાપુરા માતાજીના મંદિરમાં તથા બહેનાે માટે તેમના નિવાસ સ્થાન ગાંધીનગર, મોમાઇનગર-5 ખાતે રાખવામાં આવ્યું છે.

કુબેર-વિસોત્રી|જાડેજાનાથુભાસીદુભા(ઉ.વ.61, કુબેર વિસોત્રી ગામના ક્ષત્રિય અગ્રણી) તે અશોકસિંહ, રમઝુભા, સુખદેવસિંહના પિતાનું તા. 28મીને શુક્રવારના રોજ અવસાન થયું છે.

પોરબંદર|સત્યદેવઅશોકભાઇ(ઉ.વ.69)તે સ્વ.છોટાલાલના મોટા પુત્ર, ભરતભાઇ (જલારામ કૃપા એજન્સી)ના મોટાભાઇનું તા.26ના અવસાન થયું છે. સાદડી તા.31મીને સોમવારના રોજ 5 થી 6 કલાકે લોહાણા સમાજ વંડી, માધવપુર શહેર ખાતે રાખવામાં આવ્યું છે.

બિલખા|વરીયાવંશપ્રજાપતિમારડીયા હેમીબેન રવજીભાઇ (ઉ.વ.85) તે મનસુખભાઇ, જીતેન્દ્રભાઇના માતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજના 4 થી 6 કલાકે સગર સમાજની વાડી, બસ સ્ટેશન પાછળ, બિલખા ખાતે રાખ્યું છે.

ચલાલા|હિરપરાગીતાબેનનાનજીભાઇ(ઉ.વ.70) તે ગીતાબેન, કોકીલાબેન, ભાવના બેન, અનસુયાબેન, પ્રજ્ઞાબેન, રૂપાબેનના માતાનું તા.29મીને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.31મીને સોમવારે સવારે 8:30 થી 5:30 સુધી પટેલવાડી, ફુલવાડી પ્લોટ, ચલાલા ખાતે રાખવામાં આવ્યું છે.

અમરેલી|રાજાછગનલાલગોકળદાસ(ઉ.વ.90) તે દિનેશભાઇ, ભરતભાઇ, હસમુખ ભાઇના પિતાનું તા.29ને શનિવારે અવસાન થયું છે. જેમનું ઉઠમણું તા.31મીને સોમવારે સાંજના 5 કલાકે પટેલવાડી, ગજેરાપરા, અમરેલી ખાતે રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...