• Gujarati News
  • National
  • રાજકોટ | વાત્સલ્યએજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોમેશ્વર પ્લોટ શેરી

રાજકોટ | વાત્સલ્યએજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોમેશ્વર પ્લોટ શેરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વાત્સલ્યએજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોમેશ્વર પ્લોટ શેરી નં. 1, જામનગર રોડ ખાતે બહારગામથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક રહેવા જમવાની સગવડ કરી અપાય છે. જેમાં કુલ 448 બેડની વ્યવસ્થા કરી અપાય છે. 224 બેડ સ્ત્રોઓ માટે અને 224 બેડ પુરુષો માટે નિ:શુલ્ક ડોર્મિટરીની સુવિધા પૂરી પડાય છે. ડોર્મિટરીમાં જરૂરીયાતમંદ વ્યક્તિઓને રહેવા તથા જમવાની સુવિધા, બહારગામથી સારવાર માટે રાજકોટ આવતા દર્દીઓ અને સગાસંબંધીઓ માટે કેરટેકર સાથેની વ્યવસ્થા, નિરાધાર વૃધ્ધો અને અશક્ત વ્યક્તિઓ માટે રહેવાની સાથે મેડિકલની પણ સુવિધા, ગરીબવર્ગના વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે.

વાત્સલ્ય ચેરિ. ટ્રસ્ટ દ્વારા દર્દીઓને રહેવા જમવાની નિ:શુલ્ક સુવિધા

અન્ય સમાચારો પણ છે...