• Gujarati News
  • National
  • રાજકોટ | દેશનીક્ષેત્રીય ગ્રામીણ બેન્ક માટેની અધિકારી સ્કેલ 1

રાજકોટ | દેશનીક્ષેત્રીય ગ્રામીણ બેન્ક માટેની અધિકારી સ્કેલ - 1

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | દેશનીક્ષેત્રીય ગ્રામીણ બેન્ક માટેની અધિકારી સ્કેલ - 1 સ્કેલ -2 તથા સ્કેલ-3 અતથા ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ આઇબીપીએસ દ્વારા હાથ ધરાય છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક તથા દેશની અન્ય ક્ષેત્રીય ગ્રામીણ બેન્કમાં જોડાવવા માટે વર્ષમાં એક વખત પરીક્ષા લેવાય છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 14 ઓગસ્ટ નક્કી કરાઇ છે. પરીક્ષાઓ સપ્ટેમ્બર મહિનામાં યોજાશે.

ભરતી| ગ્રામીણ બેન્કમાં ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...