• Gujarati News
  • National
  • રાજકોટ | બ્રહ્માકુમારીઝતથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મૂલ્યનિષ્ઠ રક્ષા સપ્તાહ

રાજકોટ | બ્રહ્માકુમારીઝતથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મૂલ્યનિષ્ઠ રક્ષા સપ્તાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બ્રહ્માકુમારીઝતથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મૂલ્યનિષ્ઠ રક્ષા સપ્તાહ અંતર્ગત રક્ષાબંધન પર્વની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તા. 31 જુલાઇને સોમવારે સાંજે 5 વાગ્યે બ્રહ્માકુમારીઝ જ્યોતિ દર્શન, 1-પંચશીલ સોસાયટી, દોશી હોસ્પિ. સામે, રાજકોટ ખાતે યોજાશે. ભાગ લેનાર દરેક સ્પર્ધકે ઘરેથી રાખડી બનાવી લાવવાની રહેશે. સ્પર્ધા અંતર્ગત સાંજે વિજેતાને ઇનામનું વિતરણ કરવામાં આવશે.

સ્પર્ધા | બ્રહ્માકુમારીઝ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રાખડી સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...