• Gujarati News
  • National
  • રાજકોટ | અંધજનકલ્યાણ મંડળ અને સુરક્ષા સેતુ દ્વારા તા. 31મી

રાજકોટ | અંધજનકલ્યાણ મંડળ અને સુરક્ષા સેતુ દ્વારા તા. 31મી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અંધજનકલ્યાણ મંડળ અને સુરક્ષા સેતુ દ્વારા તા. 31મી જુલાઇને સાંજે 4 થી 7 દરમિયાન ખોડિયાર હોલ, જલારામ ચોક, વાણિયાવાડી મેઇન રોડ ખાતે પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ-બહેનો દ્વારા મહમ્મદ રફીના મસ્તીસભર, દેશભક્તિ સભર ગીતો રજૂ કરશે. પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ ભાઇઓ અને બહેનો પોતાના ઓરકેસ્ટ્રાથી કાર્યક્રમ રજૂ કરશે. પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ પણ હાજરી આપશે.

સંગીત| પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...