તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓખા દહેરાદૂન એક્સપ્રેસમાં 8 નવા કોચ

ઓખા- દહેરાદૂન એક્સપ્રેસમાં 8 નવા કોચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મુસાફરોની છેલ્લા ઘણા સમયની માગણી અને વધુ સુવિધા પૂરી પાડવા રેલવે દ્વારા ટ્રેન નં. 19565 ઓખા- દહેરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસમાં અાગામી 14મી જુલાઇથી 8 વધારાના કોચ જોડવામાં આવશે.

જેમાં 2 એસીના 2 કોચ, 3 એસીના 3 કોચ, 10 સ્લીપર કોચ, 3 જનરલ અને 3 લગેજના કોચનો સમાવેશ થાય છે. 3 એસીના 3 કોચનું બુકિંગ આજથી શરૂ થયું છે.

અન્ય સમાચારો પણ છે...