તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |મિતાબેનમયુરભાઇશાહ (ઉ.વ.56)તે સ્વ.ભૂપતભાઇ વૃજલાલ શાહના પુત્ર, મયુરભાઇ શાહના પત્ની,

રાજકોટ |મિતાબેનમયુરભાઇશાહ (ઉ.વ.56)તે સ્વ.ભૂપતભાઇ વૃજલાલ શાહના પુત્ર, મયુરભાઇ શાહના પત્ની,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મિતાબેનમયુરભાઇશાહ (ઉ.વ.56)તે સ્વ.ભૂપતભાઇ વૃજલાલ શાહના પુત્ર, મયુરભાઇ શાહના પત્ની, બિપીનભાઇના ભાભી, ઉષાબેન શાહના દેરાણી, સ્વ.ઉર્મીલાબેન નરેન્દ્રભાઇ દોશી (જમશેદપુર), મૃદુલાબેન રસીક ભાઇ શેઠ (આદીપુર), જયોતીબેન ગીરીશભાઇ તલસાણીયા (અમદાવાદ) તેમજ વર્ષાબેન ઉપેન્દ્રભાઇ વોરા (યુ.એસ.એ), મીનાબેન રશ્મીકાંતભાઇ વસાના ભાભી, સ્વ.કેશવલાલ મોહનભાઇ પારેખ (કોલકત્તા)ના પુત્રી, સ્વ.ભૂપતભાઇ તેમજ સ્વ.નરેન્દ્રભાઇ, પ્રફુલભાઇ (રાજકોટ), કમલભાઇ (વડોદરા), મુકેશભાઇ, સ્વ.અશ્વીનભાઇનાબહેનનું તા. 13ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા. 14ને શુક્રવારના રોજ સવારે 8 કલાકે મયુર 1-દિવાનપરા, રાજકોટ તેમના નિવાસસ્થાનેથી નીકળી રામનાથપરા ખાતે જશે.

જયેશભાઇપ્રભુદાસભાઇભીમજીયાણી(ઉ.વ.43)તે સ્વ.પ્રભુદાસ ભાઇ મોહનલાલ ભીમજીયાણીના પુત્ર, મનોજભાઇ, શૈલેષભાઇ (જૂનાગઢ), હિનાબેન વિજયભાઇ વિઠલાણી, ગીતાબેનના ભાઇ, વિશ્નુભાઇ જોબનપુત્રા, સ્વ.વસંતરાય કોટકના ભત્રીજા, રફીકભાઇ દુરાની (રાજકોટ)ના જમાઇનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 14ના સાંજે 4.30 થી 5 ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, 150, ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ સામે રાખેલ છેે.

વાળંદજયસુખભાઇલાભુભાઇશીશાંગિયા (નાનુભાઇ ગઢનીરાંગવાળા ઉ.વ.78)તા. 12ના અવસાન પામેલ છે. તે સ્વ.પ્રાગજીભાઇના નાનાભાઇ, ધીરજ લાલના મોટાભાઇ, અનિલભાઇના પિતા, જય, અજયના દાદા તથા કાગદડીવાળા બાબુભાઇ ગોવિંદભાઇ જાદવના જમાઇ તથા રાજેશભાઇ ગોહેલ, બળવંતભાઇ માવદિયા, કિશોરભાઇ બગથરિયાના સસરા બન્ને પક્ષનું બેસણું સાથે તા. 14ના સાંજે 4 થી 6 વાળંદ સમાજની વાડીએ રાખેલ છે.

સ્વ.અમૃતલાલરવજીભાઇપોબારૂમૂળ વાંકાનેરના પુત્ર નરેન્દ્રભાઇ અમૃતલાલ પોબારૂ તે દિલીપભાઇના મોટાભાઇ, ધવલ, જલ્પા પ્રણવ શિંગાળા, શ્વેતા હાર્દિક ચંદારાણાના પિતાનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું ભાઇઓ, બહેનો માટે તા. 14ના સાંજે 5 કલાકે, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી રાજકોટમાં રાખેલ છે.

મેવાડાસુતારવનીતાબેનવલ્લભદાસ ભોલા તે વલ્લભભાઇ રૂગનાથભાઇ ભયાવદરવાળાના પત્ની, કિશોરભાઇ, અનિલભાઇના ભાભી તા. 12ના અવસાન પામેલ છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 6, જ્ઞાતિની વાડી, મવડી રોડ, રાજકોટમાં રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયસ્વ.રૂગનાથજીવલ્લભજીછાટબારના પુત્ર બિપિનભાઇ રૂગનાથજી છાટબાર (ઉ.વ.53)તે ભૂપતભાઇ, ધીરૂભાઇ, વિનુભાઇ, રાજુભાઇના ભાઇ, આકાશના પિતા તથા જેતપુર દેવચંદભાઇ રણછોડભાઇ આશરાના જમાઇનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 14ના સવારે 10 કલાકે, શીતળા માતાજી મંદિર રાજકોટમાં રાખેલ છે.

મુંબઇહાલરાજકોટકૃષ્ણકુમાર બી.મંકોડી (ઉ.વ.69)તે કિશોરીબેન મંકોડીના પતિ, તપનભાઇના પિતા, રમેશભાઇ, મીરાબેન ડી.માંકડના ભાઇ, અશ્વિન વિનોદ ભાઇ અંતાણીના બનેવીનું તા. 12ના અવસાન થયું છે. ઉઠમણું (પ્રાર્થનાસભા) તા. 14ના સાંજે 5 થી 6 નાગર બોર્ડિંગ, ટાગોર માર્ગ રાજકોટમાં રાખેલ છે.

વિનોદરાયકાનજીભાઇકામદાર(ઉ.વ.92) કામદાર એજ્યુકેશન ટ્રસ્ટના અગ્રણી તે અનિલભાઇ, મહેશભાઇ, રાજુભાઇ, ચંદ્રેશભાઇ કામદારના પિતા, કંચનબેન કામદારના પતિ તથા વવાણિયા નિવાસી સ્વ. લવજી ભીમજી વોરાના જમાઇ, રાકેશ, પરેશ, જીનેશ, આનંદ, ભાવેશ, સિધ્ધાર્થ, એકતા, મીલીના દાદાનું તા. 11ના અવસાન થયું છે. ઉઠમણું-પ્રાર્થનાસભા તા. 14ને શુક્રવારના રોજ સવારે 11 કલાકે પારસ સોસાયટી હોલ, નિર્મળા રોડ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરાયું છે.

બગસરાનિવાસીદશાસોરઠિયા વણિક સ્વ.હિરાચંદભાઇ હેમચંદભાઇ રઘાણીના પૌત્ર તથા સ્વ.ભીખુભાઇ રઘાણીના પુત્ર હાલ મુંબઇ પ્રફુલભાઇ (ઉ.વ.65)તે પ્રવીણભાઇ, દિલસુખભાઇ, સ્વ.કિશોરભાઇના ભત્રીજા, સરયુબેન ભરતભાઇ ધોળકિયા (રાજકોટ), અશોકભાઇ (મુંબઇ), સંજયભાઇ (સુરત)ના મોટાભાઇ, પ્રતિક, શ્રધ્ધાના પિતા તા. 9ના અવસાન પામેલ છે. સાદડી તા. 14ના સાંજે 5 કલાકે, માલવિયા વાડી, ગોંડલ રોડ રાજકોટમાં રાખેલ છે.

હિરાબેનકેશવલાલતંબોલી(ઉ.વ.101)નું તા. 12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 14ના સવારે 10 થી 11.30 નંદવાણા બોર્ડિંગ, 4-જાગનાથ પ્લોટ રાજકોટમાં રાખેલ છે.

હડાળા|મચ્છુકઠિયાસઇસુતાર જયશ્રીબેન રવિભાઇ સોલંકી (ઉ.વ.28)તે રવિભાઇ રમેશભાઇ સોલંકીના પત્ની, રમેશભાઇ નથુ ભાઇ સોલંકીના પુત્રવધૂ, બાલુભાઇ, અનિલભાઇના ભત્રીજાવહુ તથા મોટા દહીસરા સ્વ.મધુસૂદનભાઇ હંસરાજભાઇ પીઠડિયાના દીકરીનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન હડાળા તા.જિલ્લો રાજકોટ ખાતે રાખેલ છે.

મોઢવણિકનિલેશભાઇઇન્દ્રવદનભાઇ મહેતા (ઉ.વ.50)તે ચંદ્રેશભાઇ, મનીષભાઇના મોટાભાઇ, હેનીબેનના પિતા, મયંકભાઇના સસરા, વીરેન્દ્રભાઇ કે.ત્રિવેદીના જમાઇનું તા. 13ના અવસાન થયું છે. બેસણું બન્નેપક્ષનું તા. 14ના તેમના નિવાસસ્થાન હેમાંદ્રી-1, બાપા સીતારામ ચોક પાસે, મવડી રોડ રાજકોટમાં સાંજે 4.30 થી 5.30 રાખેલ છે.

સાદીકભાઇમુલ્લાઇબ્રાહીમજીરાજપરાવાલા (ગઢ) તે રજબઅલી મુસાજીના ભત્રીજા, મહંમદભાઇ (કંડકટર), હાતીમભાઇ, સૈફુદીનભાઇ, શીરીનબેન (મુંબઇ), ઝરીનાબેન, કુબરાબેન (તળાજા), રસીદાબેન (ઉપલેટા)ના ભાઇ તા. 13ના અવસાન પામેલ છે. જયારતના સીપારા, ફાતેહાનું જમણ બપોરે 1.30 કલાકે જોહરની નમાજ બાદ તા. 15ના રાજકોટમાં સૈફી કોલોની, મવાઇદ ખાતે રાખેલ છે.

મૂળચોટીલાહાલરાજકોટ સ્વ.કાંતિલાલ દેવચંદભાઇ પારેખના પત્ની ગં.સ્વ.સવિતાબેન તે મહેશભાઇ, સ્વ. સુરેશભાઇ, શૈલેષભાઇ, અનિલભાઇ, મનોજભાઇના માતાનું તા. 11ના અવસાન થયું છે. સાદડી તા. 14ના સાંજે 4 થી 5, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા રાજકોટમાં રાખેલ છે.

ગોંડલ|સ્વ.નૌતમલાલછોટાલાલશુક્લ ના ધર્મપત્નિ ગં.સ્વ સરલાબેન (ઉ.વ. 89) તે ત્રિલોકભાઈ, રોહિતભાઈ, ના માતુશ્રી તા. 10 ના રોજ અવસાન પામેલ છે. બેસણું :

તા. 14ને શુક્રવારના રોજ સાંજના 4 થી 6 સોની સમાજની વાડી, સ્ટેશન પ્લોટ 7, ગોંડલ મુકામે રાખેલ છે.

ખેરડી|મેઘજીભાઇભીમજીભાઇમુળાશિયા(ઉ.વ.95)તે રમેશ ભાઇના પિતા, પારસ, ભવદીપના દાદાનું તા. 12ના અવસાન થયું છે.

દડવા-રાંદલ|પ્રવીણગીરીદોલતગીરીગોસ્વામી(ઉ.વ.48 તા. કુકાવાવ જિલ્લા અમરેલી)તે દોલતગીરી અમરગીરીના પુત્ર અને હરદેવગીરી, જીતેન્દ્રગીરીના ભાઇ અને રજની, રૂપેશ, ભાવેશના પિતાનું તા. 13ના અવસાન થયું છે.

જામજોધપુર|સ્વ.વનરાવનદાસકુરજીભાઇપોપટનાજમાઇ, રમેશભાઇ પોપટ (જીઇબીના નિવૃત્ત કર્મચારી)ના બનેવી સુરેશચંદ્ર રામલાલ કોટેચાનું લંડન ખાતે અવસાન થયું છે. સાદડી તા. 14ને શુક્રવારના રોજ સાંજે 4.30 થી 5.30 લોહાણા મહાજન વાડી, જામજોધપુરમાં રાખેલ છે.

જૂનાગઢ|ગં.સ્વ.સોનીજસવંતીબેનગોરધનદાસમદાણી (ઉ.વ.90)તે જયંતભાઇ, સ્વ.બિપિનભાઇ, હિતેશભાઇ, અરૂણા બેનના માતા, સ્વ.ઝવેરચંદ મંગળજી માંડલિયા (જેતપુર)ના દીકરી અને સ્વ.વિનુભાઇ સિમેજીયાના સાસુજીનું તા. 13ના અવસાન થયું છે. બેસણું તા. 14ના સાંજે 4 થી 6, સારસ્વત બ્રાહ્મણની વાડી, જવાહર રોડ, જૂનાગઢ ખાતે મોસાળપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

જામનગર|રમેશગીરી,મોહનગીરીઅનેકસ્તુરબેન (કચ્છ)ના પિતા તથા ડી.એમ.ગોસાઇના માસીઆઇ ભાઇ નરોત્તમ નારણગર ગોસ્વામી (ઉ.વ.68)નું તા. 11ના અવસાન થયું છે. ઉઠમણું તા. 14ના સાંજે 4 થી 6, જામનગરમાં શંકર ટેકરી, મોરપીર ડાડાના મંદિરે રાખેલ છે. પ્રાર્થનાસભા તા. 22ના સાંજે 5 થી 7 રાખેલ છે.

સમસ્તનથુતુલસીઔદિચ્યગોહિલવાડી બ્રાહ્મણ અરવિંદભાઇ પ્રભાશંકર પંડયા (ઉ.વ.72) તે સ્વ. પ્રભાશંકર રામજી પંડયાના પુત્ર, અમીતભાઇના પિતાનું તા. 13ના અવસાન થયું છે.ઉઠમણું તા. 14ના સાંજે 5 થી 5.30 વાગ્યે જુની સતવારાના જ્ઞાતિની વાડી, સતવારા વાડ, ગઢની રાંગ પાસે રાખ્યું છે.

મુળગામઢીંચડા,હાલ જામનગર ગુર્જર સુતાર મનસુખભાઇ જીવણભાઇ ઇસ્લાણીયા (ઉ.વ.77) તે સ્વ. જેન્તીભાઇ (બચુભાઇ), કાન્તિભાઇના નાનાભાઇ, ભરતભાઇ, બીનાબેન પ્રદિપ કુમાર વડગામાના પિતા તથા હરીશભાઇ, જયેશભાઇ, શૈલેષ ભાઇ, પ્રવિણભાઇના કાકાનું તા. 13ના અવસાન થયું છે.બેસણું તા. 14ના સાંજે 5 થી 6 વાગ્યે વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે રાખ્યું છે.

માંગરોળ|ગીરીનારાબ્રાહ્મણમહેતાપ્રતિભાબેન (ઉ.વ.64) તે નલીનભાઇ (રણછોડરાય હવેલીવાળા)ના પત્નિ, ખ્યાતિબેન, ટીનાબેનના માતા, રાજુભાઇ (સચિવાલય)ના કાકીનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, ગાય ચોગાન પાસે, માંગરોળ ખાતે રાખ્યું છે.

જૂનાગઢ|વેકરીયાહેમંતભાઇબેચરભાઇનુંતા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ના સાંજના 4 થી 6 કલાકે સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, શિવનગર સોસાયટી, જોષીપરા,જૂનાગઢ ખાતે રાખ્યું છે.

અમરેલી|ઝીંઝુવાડીયાકાંતાબેનછોટાલાલ(ઉ.વ.76) તે સ્વ.અશ્વિનભાઇ, હરેશભાઇ, લાલ ભાઇ, જયેશભાઇ, રાજેશભાઇના માતાનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ના સાંજે 4 થી 6 કલાકે સોની જ્ઞાતિની વાડી, અમરેલી ખાતે રાખી છે.

રૂપારેલીયાજયાબેનમનસુખલાલતે અશોકભાઇ, જ્યોત્સનાબેનના માતા, અમીતભાઇ, ભાવિનભાઇના દાદીમાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજના 4 થી 6 કલાકે સંઘવી ધર્મશાળા, સ્ટેશન રોડ, અમરેલી ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...