તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિ. પંચાયતમાં લાંબા સમય બાદ ત્રીજા ડે.ડીડીઓની જગ્યા ભરાઇ

જિ. પંચાયતમાં લાંબા સમય બાદ ત્રીજા ડે.ડીડીઓની જગ્યા ભરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટજિલ્લા પંચાયતમાં લાંબા સમય બાદ રાજ્ય સરકારે ત્રીજા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરી છે. ભાવનગર જિલ્લા પંચાયતના ડે.ડીડીડીઓ એચ.એલ. જોષીને રાજકોટ મુકવામાં આવતા તેમણે ચાર્જ સંભાળી લીધો છે. અત્યાર સુધી રાજકોટમાં બે નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓથી કામ ચાલવી લેવામાં આવતું હતું. ત્યારે હવે જોષી આવતા વહીવટી કાર્યમાં સરળતા રહેશે. ત્રીજા અધિકારીની જગ્યા વર્ષોથી ખાલી હતી હવે ત્યાં જોશીની નિમણૂક થતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ત્રણેય જગ્યા પર રેગ્યુલર અધિકારીઓ આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...