તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | શ્રધ્ધાક્લિનિક દ્વારા શનિવારે 10 થી 12.30 દરમિયાન વિનામૂલ્યે

રાજકોટ | શ્રધ્ધાક્લિનિક દ્વારા શનિવારે 10 થી 12.30 દરમિયાન વિનામૂલ્યે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શ્રધ્ધાક્લિનિક દ્વારા શનિવારે 10 થી 12.30 દરમિયાન વિનામૂલ્યે મેડિકલ અા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડો. ખ્યાતિ વોરા, 70-નૂતનનગર મેઇન રોડ કાલાવડ રોડ રાજકોટ ખાતે પોતાનું નામ નોંધાવી દેવાનું રહેશે.

શ્રધ્ધા ક્લિનિક દ્વારા આજે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...