તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુરુપૂર્ણિમાએ ભાઇજી શિક્ષકોનું સન્માન કરશે

ગુરુપૂર્ણિમાએ ભાઇજી શિક્ષકોનું સન્માન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુપ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પર્વ 9 જુલાઇના ગુરુપૂર્ણિમાની ઉજવણી વિશેષ પ્રકારે ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા દ્વારા કરવામાં આવશે. ભાઇજીના વડપણ હેઠળ કાર્યકર પસંદગી સમિતિ તરફથી સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓમાં પ્રાથમિક, માધ્યમિક ગ્રાન્ટવાળી અથવા સરકારી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનમૂલ્યનું સિંચન કરનાર શિક્ષકોને ગુરુપૂર્ણિની પૂર્વ સન્માનિત, ગુરુપૂજન કરાશે. ભાઇજીના હસ્તે પસંદગી સમિતિ દ્વારા નિયત કરાયેલા શ્રેષ્ઠ શિક્ષકો, આચાર્યનું ગુરુપૂજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...