તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતકના વારસને વળતર ચૂકવવા હુકમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાનકીપાર્કમાં મકાન પર 9 વર્ષ પહેલાં રાજેશભાઇ છત ભરતા હતા ત્યારે પાટિયું તૂટી જતા પટકાયેલા રાજેશભાઇનું મૃત્યુ થયું હતું. ઇફ્કો ટોકયો કંપનીનો વીમો હોવા છતાં કંપનીએ વળતર ચૂકવ્યું હતું. આથી મૃતકની પત્નીએ વળતર મેળવવા મજૂર અદાલતમાં અરજી કરી હતી. અરજદાર તરફે રોકાયેલા એડવોકેટ જી.આર.ઠાકરે કરેલી દલીલ અને પુરાવા ધ્યાને લઇને અદાલતે અરજદારને રૂ. 3,97,500 તથા ખર્ચના રૂ. 3 હજાર વીમા કંપનીએ ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...