તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | 21મીજૂન વિશ્વ યોગ દિવસને અનુલક્ષી એલઆઇસી અને પ્રોજેક્ટ

રાજકોટ | 21મીજૂન વિશ્વ યોગ દિવસને અનુલક્ષી એલઆઇસી અને પ્રોજેક્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | 21મીજૂન વિશ્વ યોગ દિવસને અનુલક્ષી એલઆઇસી અને પ્રોજેક્ટ લાઇફ સંસ્થા દ્વારા 11 થી 17મી સુધી સવારે 7 થી 8 મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે, એલઆઇસી બિલ્ડિંગ જીવન પ્રકાશના મેદાનમાં નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયું છે. શહેરીજનોને શિબિરમાં જોડાવા માટે અનુરોધ કરાયો છે. નામ નોંધણી માટે આધારકાર્ડની નકલ સાથે લાવવી.

અન્ય સમાચારો પણ છે...