તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ ભાવસાર જ્ઞાતિ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓનું બહુમાન

રાજકોટ ભાવસાર જ્ઞાતિ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓનું બહુમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટભાવસાર જ્ઞાતિ સંસ્થા દ્વારા ભાવસાર જ્ઞાતિના રાજકોટમાં વસતા ધોરણ 1 થી 12 અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. ફોર્મ ભરી માર્કશીટની નકલ સાથે વિદ્યાર્થીઓઅે પહોંચાડવાની રહેશે. જ્ઞાતિબંધુ, કારોબારી સભ્યોના આર્થિક સહકારથી ફૂલસ્કેપ ચોપડા નિ:શુલ્ક ભાવસાર જ્ઞાતિનીવાડી, 6-ચંપકનગર, સંતકબીર રોડ ખાતે માર્કશીટની નકલ સાથે 11 જૂનના સાંજે 5 થી 7 અપાશે.

અન્ય સમાચારો પણ છે...