• Gujarati News
  • National
  • યુવકના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ

યુવકના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાસુભાષ પાર્કમાં રહેતા પંકજભાઈ કાન્તીભાઈ મદોતરા 10 મેની રાત્રે અહીંના ચુનારાવાડ પાસે હતા ત્યારે અજાણ્યો શખ્સ હાથમાંથી 6 હજારની કિંમતનો મોબાઈલ ઝોંટમારીને લઈ ગયો હતો. બનાવની ત્રણ માસ પછી પંકજભાઈ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસ મથકના પીએસઆઈ જે.એ. રાણાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...